કોલસાથી ગેસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર યોજના લાવશે
દેશમાં કોલસાથી ગેસ ઈંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર રૂ. 6,000 કરોડની યોજના પર વિચાર કરી રહી છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજી અપનાવવાથી કોલસા ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. કુદરતી ગેસ, મિથેનોલ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આયાત પર નિર્ભરતા ઘટશે. મંત્રાલયે કહ્યું કે, કોલસા/લિગ્નાઈટમાંથી ગેસ ઈંધણ બનાવવાની યોજના માટેના એકમો પારદર્શક અને સ્પર્ધાત્મક બિડિંગ […]