પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને થયો કોરોના – સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવાની કરી અપીલ
ગૌતમ ગંભીર કોરોના સંક્રમિત થયા સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરવાની કરી અપીલ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસોએ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કહેર ફેલાવ્યો છે, અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે હવે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગૌતમે […]