ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?
ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન મંત્રોમાંથી એક છે. મંત્ર જાપ ધ્યાન માટે એક બેહદ મહત્વના માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ દૈનિક અભ્યાસ તરીકે પણ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ ઊર્જાની જરૂરત હોય છે. આ મંત્ર ઋગ્વેદથી વર્ણિત તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. […]