1. Home
  2. Tag "Gaza"

ગાઝામાં હોસ્પિટલ બાદ હવે સ્કૂલમાંથી ઝડપાયા માનવતાના દુશ્મન હમાસના મારક હથિયારો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસે જાહેર સેવા કેન્દ્રો એટલે કે હોસ્પિટલો અને સ્કૂલને આતંકવાદનો અડ્ડો બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાંથી ઈઝરાયલની સેનાએ હમાસના મારક હથિયારો જપ્ત કર્યાં હતા. જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે હમાસનો વધુ એક […]

ઇઝરાયેલી સેના ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી,હમાસ હેડક્વાર્ટર ટૂંક સમયમાં IDF દ્વારા કબજે કરવામાં આવશે; નેતન્યાહુની નવી જાહેરાત

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની સેના મોટી સફળતા તરફ આગળ વધી રહી છે. ઇઝરાયલી દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. આ યુદ્ધમાં હમાસના સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલની સેનાનું આગામી નિશાન હમાસના આતંકવાદીઓનું હેડક્વાર્ટર છે. IDF દાવો […]

બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ગાઝામાં કોઈ યુદ્ધવિરામ નહીં – બેન્જામિન નેતન્યાહુ

દિલ્હી: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝાને કોઈ બળતણ પૂરું પાડવામાં આવશે નહીં અને હમાસ જૂથો દ્વારા બંધક બનેલા ઇઝરાયેલીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસ સાથે યુદ્ધવિરામ નહીં થાય. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની એક મહિનાની વર્ષગાંઠ નિમિત્તે એક ટેલિવાઈઝ નિવેદનમાં, પીએમ નેતન્યાહુએ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે, જો […]

યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી અરબ દેશ પહોંચ્યા,ગાઝા યુદ્ધવિરામ પર નવું વલણ અપનાવશે

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, પરંતુ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ઈઝરાયેલની સેના ગાઝા પર સતત હવાઈ અને જમીની હુમલા કરી રહી છે. આ દરમિયાન જોર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન શનિવારે જોર્ડનમાં મધ્ય પૂર્વના દેશોના વિદેશ મંત્રીઓને મળશે અને તે દરમિયાન ગાઝામાં તાત્કાલિક […]

અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલના પીએમ સાથે વાતચીત કરી,ગાઝામાં માનવતાવાદી સહાય અંગે થઈ ચર્ચા

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધને 25 દિવસ થઈ ગયા છે. બંને પક્ષોના 9,000 થી વધુ લોકો માર્યા ગયા છે. હમાસની આગેવાની હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ગાઝામાં ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા કરવામાં આવેલા જવાબી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 8,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. યુદ્ધની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો […]

ગાઝામાં માનવતાના ધોરણે યુદ્ધવિરામનો ઠરાવ UNGA પસાર, 120 દેશોનું મળ્યું સમર્થન

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગંભીર યુદ્ધ ચારી રહ્યું છે ગાઢા પર સતત હુમલાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છએ અનેક બાળકો સહીત હજારો લોકો અત્યાર સુઘી મોતને ભેંટી ચૂક્યા છે ત્યારે હવે ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં માનવતાના આધારે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો […]

ઈઝરાયલે ગાઝા પર હુમલા તેજ કર્યા :ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી

દિલ્હી: હમાસ અને ઇઝરાયેલ વચ્ચના યુદ્ધનો આજે 22 મો દિવસ છે. ત્યાં હવે ઇઝરાયેલે ગાઝા  પર હુમલા તેજ કર્યા છે. આ સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઇઝરાયેલી સેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયેલની વાયુસેના અને જમીન દળોએ […]

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 5800થી વઘુના મોત

દિલ્હીઃ-  ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 19 મો દિવસ છે. આ યુદ્ધમાં બંને પક્ષો સહિત અત્યાર સુધીમાં 5,800થી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ફાટી નીકળેલા બે અઠવાડિયાના સંઘર્ષ પછી શનિવારે પ્રથમ વખત નાકાબંધી હળવી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહ ક્રોસિંગ ખોલવામાં આવ્યું હતું, જે યુદ્ધ ફાટી નીકળ્યા પછી બંધ હતું. જેના કારણે […]

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડેન એ ઈઝરાયેલના પીએમ સાથે ફોન પર કરી વાતચીત, ગાઝાની સ્થિતિ પર કરી ચર્ચા

દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત કેટલાક દિવસથી શરુ જ છે આવી સ્થિતિમાં વિશઅવના ઘણા દેશઓ ઈઝરાયલના સપોર્ટમાં ઉતર્યા છે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5500 લોકોના મોત થયા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ગાઝા અંગે ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે  હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે દુનિયાની સાથે અમેરિકા પણ […]

ઈજિપ્તને અડીને આવેલ ગાઝાની રફાહ સરહદ ખુલતાની સાથે જ યુએસ એ એલર્ટ જારી કરી પોતાના નાગરિકોને ચેતવ્યા

દિલ્હીઃ-ગાઝાના નાગરિકોને સરળતાથી મદદ પહોંચાડવા માટે ઈજિપ્તને અડીને આવેલી રફાહ સરહદ આજરોજ ખોલવામાં આવી છે ત્યારે અમેરિકાએ આ બબાતને લઈને એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને ખઆસ ચેતવ્યા છે પ્રાપ્ત જાણકારી અનુસારઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી એરફોર્સના હુમલામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code