પાકિસ્તાનની મધ્યયુગીન માનસિકતા છતી કરતી મિસાઈલ ગઝનવી હકીકતમાં છે ચીની મિસાઈલ DF-11
ગઝનીના લૂંટારા ગઝનવીના નામે પાકિસ્તાને રિપેઈન્ટ કરી ચીની મિસાઈલ ગઝનવી મિસાઈલ ચીની મિસાઈલ ડીએફ-11ની પાકિસ્તાની આવૃત્તિ ગઝનવીના નામે પાકિસ્તાનની ભારત સામે સતત હુમલાખોર છે માનસિકતા પાકિસ્તાન દ્વારા તાજેતરમાં હત્ફ-3 ઉર્ફે ગઝનવી નામની શોર્ટ રેન્જ, રોડ મોબાઈલ, સોલિડ ફ્યૂલ્ડ બેલેસ્ટિક મિસાઈલનું કરાચી નજીકની એક મિસાઈલ રેન્જ પરથી સફળતાપૂર્વક પરીક્ષણનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ […]