GCAS પોર્ટલને લીધે સૌરાષ્ટ્ર યુનિમાં 60 ટકા બેઠકો ખાલી, ખાનગી સંસ્થાઓને ઘી-કેળા
રાજકોટઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વખતે જીકાર પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એડમિશન પોર્ટલમાં અનેક પ્રકારની ક્ષતિઓને કારણે આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે. સરકારી એડમિશન પોર્ટલનો સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો હોય તે રીતે ખાનગી યુનિવર્સિટીનાં મોટાભાગનાં અભ્યાસક્રમોમાં […]