આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ
અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે. શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી […]