નાણાકીય સલાહકાર કંપનીએ ભારતની GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો
નવી દિલ્હીઃ નાણાકીય સલાહકાર કંપની ડેલોઈટ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ડેલોઇટે આ માટે નિકાસમાં વધારો અને મૂડીપ્રવાહને મુખ્ય કારણો ગણાવ્યા છે. ડેલોઈટ ઈન્ડિયાએ શુક્રવારે ભારતના આર્થિક દૃષ્ટિકોણ પર જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ […]