ભારતમાં છેલ્લા નવ મહિનામાં ‘સામાન્ય હવામાન’ 86 ટકા બગડ્યું, બિહારને સૌથી વધુ અસર
નવી દિલ્હીઃ હાલમાં ઝડપી હવામાન પરિવર્તનને કારણે, ગરમીના મોજા, વધતો પારો, પીગળતા ગ્લેશિયર્સ, પૂર, તોફાનો જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન CSEના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતમાં લગભગ 86 ટકા દિવસો સામાન્ય હવામાન કરતા ઓછા નોંધાયા છે. રિપોર્ટમાં એમ પણ […]