NMC જેનરિક દવાઓના ફરજિયાત પ્રિસ્ક્રિપ્શન પર રોક લગાવી , IMA અને IPA એ ચિંતા વ્યક્ત કર્યા બાદ લેવાયું પગલું
દિલ્હીઃ- દેશભરમાં દવાઓને લઈને ઘણા નિયનો બદલાી રહ્યા છએ ત્યારે હવે નેશનલ મેડિકલ કમિશન એવા નિયમોને અટકાવી દીધા હતા જેણે ડૉક્ટરોને જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોકટરોને ફાર્મા કંપનીઓ પાસેથી ભેટો સ્વીકારવા અથવા કોઈપણ દવાની બ્રાન્ડને પ્રમોટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નિયમો, 2023 2 ઓગસ્ટના રોજ જારી […]