ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલઃ અસલી-નકલીની ઓળખ પણ મુશ્કેલ બની
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કુદરતથી પણ ન ડરીને કાળા કામો કરી દર્દીઓને આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓને તબીબની સલાહ બાદ અપાતા રેમડેસિવિર ઈન્જેક્શન અસલી છે કે નકલી તેની ઓળખ પણ મુશ્કેલ બની ગઈ છે. કારણ કે, નકલી ઈન્જેક્શન પકડાયા બાદ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.તાજેતરમાં નકલી રેમડેસિવિર […]