બિનજરૂરી કોલ્સથી મળશે આઝાદી, બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી સ્પામ કોલ બ્લોક થશે
જો તમે પણ ખરેખર સ્પામ કોલથી પરેશાન છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દેશમાં સ્પામ કોલની સમસ્યાને કંટ્રોલ કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. રેગ્યુલેટરે તમામ નેટવર્ક પ્રોવાઈડર્સને અનરજિસ્ટર્ડ કોલર્સના પ્રમોશનલ કોલ્સ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ 13 ઓગસ્ટના રોજ જારી એક સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. આ આદેશ હેઠળ […]