તમે તમારા જીવનમાં ખૂબ તણાવ અનુભવો છો? તેમાંથી છૂટકારો મેળવવા જોઈલો આ મહત્વની આ 6 ટિપ્સ
સારા પુસ્તકોનું વાંચન કરો લોકો સાથે મળવાનું રાખો, કોઈની વાત મન પર ન લો સકારાત્મક વિચારો લાવો નેગેટિવિટીથી દૂર રહો આ ભાગદોળ વાડી લાઈફમાં કોને જીવનમાં સ્ટ્રેસ ન હોય, સ્ટ્રેશ ડિપ્રેશન કહો કે ટેન્શન આમ તો આ બધા એકબીજાના પુરક કહી શકાય,તણાવ એક સામાન્ય બાબત બની રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ […]