નકલી જ્વેલરી પહેરવાને કારણે લીલા નિશાન થવા પાછળનું કારણ
નકલી જ્વેલરી પહેરવાના નુક્સાન સ્કીન પર લીલા રંગનું નિશાન પડે છે જાણો આવું કેમ થાય છે. આર્ટિફિશિયલ જ્વેલરી પહેરનારના હાથ કે ગળા પર લીલા રંગના નિશાન બને છે, આવું થવા પાછળ એક કારણ છે. એક અહેવાલ મુજબ તાંબાથી બનેલી જ્વેલરી અથવા તાંબા અને અન્ય ધાતુઓથી બનેલી જ્વેલરી પહેરતી વખતે હાથ પર લીલા નિશાન સૌથી વધુ […]