શિયાળામાં ગીઝરના ગરમ પાણીથી નહાવાનું ટાળો, થઈ શકે છે અનેક સમસ્યા
દેશમાં હવે ધીમા પગલે શિયાળાનો આરંભ થઈ રહ્યો છે. આ સિઝનમાં લોકો કડકડતી ઠંડીથી બચવા માટે અનેક ઉપાયો કરે છે. કેટલાક લોકો આ સિઝનમાં ઘણા દિવસો સુધી નહાયા વગર રહે છે, જ્યારે ઘણા લોકો દરરોજ ગીઝરના ગરમ પાણીથી સ્નાન કરે છે. ગીઝરના પાણીથી નહાવાથી તેમને શાંતિ મળે છે અને શરીર પણ હળવાશ અનુભવે છે, પરંતુ […]