કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં
ભૂજ : નર્મદા યોજનાને લીધે હવે કચ્છ જિલ્લો પણ પાણીદાર બની ગયો છે. કચ્છને નર્મદા યોજનાથી સારોએવો લાભ થયો છે. કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. પરંતુ જિલ્લામાં ખેડુતોના કેટલાક પ્રશ્નો ઉકેલાતા નથી. જેમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોના ઘણાબધા કામો પુરા થયા નથી. તેથી ખેડુતોને સિંચાઈનો ળાબ મળતો નથી. બીજીબાજુ ખેડુતોને વીજ કનેક્શનો પણ મળતા નથી. […]