અમદાવાદમાં AMC દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં 9.25 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નંખાશે
અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષો પહેલા ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ અસ્તિત્વમાં હતી તે સમયે નંખાયેલી ડ્રેનેજ લાઈન જર્જરિત બની ગઈ છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુની ડ્રેનેજ લાઈન કાઢીને નવી ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીના મત વિસ્તાર એવા ઘાટલોડિયામાં ગટર ઉભરાવવાની સમસ્યાને દૂર કરવાં રૂ.9.25 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં […]