અમદાવાદના ઘોડાસરમાં પાઈપ લાઈનમાં ફોલ્ટ સર્જાતા લાખો લિટર પાણી વહી ગયું
અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં ફોલ્ટ સર્જાતા છેલ્લા ચાર દિવસથી પાણી ધોધમાર રીતે વેડફાતું હતું . લાખો લિટર પાણી નદીની જેમ રોડ ઉપર વહી રહ્યું હતુ. રોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારથી પાણી રોડ ઉપર નદીની જેમ વહેવાનું શરૂ થતું હતું. ચાર દિવસથી આ લાઇનની […]