ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો પુનઃ પ્રારંભ, દિવાળીના તહેવારોમાં લોકોને સારો લાભ મળશે
ભાવનગર: ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસ મહિનાઓથી બંધ હતી, આ સેવા પુનઃ શરૂ કરવા અનેકવાર રજુઆતો કરાયા બાદ રો-રો ફેરી સર્વિસનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે વધુ સારી સુવિધા અને વધુ ઝડપ અને ડબલ વહન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી અને પ્રથમ સોલર સંચાલિત વૉયેજ એકસપ્રેસ રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો દિવસમાં બે વખત લાભ […]