કચ્છના નાના રણમાં 6000થી વધુ ઘૂડસર, પર્યટકો માટે 4 મહિના અભ્યારણ્ય બંધ રહેશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. રણના અફાટ વિસ્તારમાં વિદેશી પક્ષી તેમજ ઘુડખર અભ્યારણ્ય આવેલુ છે. ધૂડસરને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા […]