મહુવાના માર્કેટિંગ યાર્ડમાં ટુકડી અને લોકવન ઘઉંની ઘૂમ આવક, મણના 399થી 790 ઉપજ્યા
ભાવનગરઃ જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકો ખાસ કરીને ડુંગળીના બમ્પર ઉત્પાદન માટે જાણીતો છે. પણ આ વખતે ઘઉનું પણ સારૂએવું ઉત્પાદ થયું છે. મહુવાનું માર્કેટ યાર્ડમાં ટુકડી તથા લોકવન ઘઉંની ધૂમ આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં અને લોકવન ઘઉંના 1051 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ₹399 રહ્યા હતા […]