કચ્છના અભિયારણ્યમાં એકપણ ઘોરાડ પક્ષી નથી, કેન્દ્રીય વન મંત્રીએ આપ્યો જવાબ
અમદાવાદઃ ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીને બચાવવામાં વનવિભાગ સદંતર નિષ્ફ્ળ ગયું છે,અને તેવો પ્રશ્ન પૂછાતા ખુદ કેન્દ્રીય વનતંત્રએ જ ગૃહમાં જવાબ આપ્યો હતો કે નલિયા સ્થિત ઘોરાડ અભ્યારણ્યમાં ૧ જાન્યુઆરીની સ્થિતિએ એક પણ પક્ષી નથી. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલયને ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે, કચ્છ ઘોરાડ […]