1. Home
  2. Tag "Ghudkhar"

ગુજરાતમાં ઘુડખરની વસતી 26 ટકા વધારા સાથે 7672 પહોંચી

વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2734 નીલગાય,  915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું,  214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા અમદાવાદઃ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા […]

કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરી આગામી 21 અને 22 મેના રોજ હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે. કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code