સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ્સમાં કપાસની ધૂમ આવક પણ જિન-યાર્ન મિલોની મુશ્કેલીઓ યથાવત
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તમામ મોર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે.માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન સરેરાશ ત્રણેક લાખ મણ કપાસ આવક થઈ રહી છે. જોકે જિનીંગ અને યાર્ન ઉત્પાદકોની મુશ્કેલીનો પર પાર નથી. બન્ને ઉદ્યોગ ગુજરાતમાં ડિસ્પેરિટીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ રૂના ઉત્પાદનનો અંદાજ 344 લાખ ગાંસડીનો અંદાજ […]