કપાસના અસમતોલ ભાવને કારણે માત્ર 50 ટકા જીનિંગ મિલો કાર્યરત, ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો
રાજકોટઃ રાજ્યમાં ગત વર્ષે કપાસના પાકના સારા ભાવ ઉપજ્યા હોવાથી આ વખતે ફરીફ સીઝનમાં ખેડુતોએ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ત્યાર બાદ શરૂઆતમાં કપાસના સારા ભાવ ઉપજ્યા હતા. ત્યારબાદ ભાવમાં ઘટાડો થયો હતો. આમ સીઝનમાં કપાસના અસમતોલ ભાવ રહ્યા હતા. તેના લીધે જીનિંગ મિલોની હાલત કફોડી બની હતી. હાલ પણ જિનિંગ મિલો ડિસ્પેરિટીનો સામનો […]