1. Home
  2. Tag "gir somnath"

ગીર સોમનાથના કોડીનારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર […]

ગીર સોમનાથઃ હિરણ-2 ડેમ 90 ટકાથી વધુ ભરાયો

અમદાવાદ: ગીર જંગલમાં ભારે વરસાદનાં પગલે ગીરમાંથી નીકળતી તમામ નદીઓ જીવંત બની છે. ત્યારે અવિરત પડેલા વરસાદથી ગીર સોમનાથનાં તમામ જળાશયોમાં નવા નીર આવતા જિલ્લાની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. સાથે જ છેલ્લી 24 કલાકમાં ગીર જંગલ વિસ્તારમાં 5 થી 6 ઈંચ વરસાદ થતાં ગીરનો સૌથી મોટા પૈકી એક ગણાતો હિરણ-2 ડેમ તેના રૂલ […]

ગીર સોમનાથમાં કેસર કેરીના પાકમાં ઘટાડાની આશંકાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ચાલુ વર્ષે ગીરમાં 70 ટકા ફલાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરનાં કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટનાં ચેરમેનએ સરકારને પત્ર લખી કેસર પકવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. […]

ગીર સોમનાથઃ ઉનામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 114 છોડ જપ્ત કરાયાં

SOGએ ચોક્કસ બાતમીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો 51 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો ગાંજાની ખેતીના પ્રકરણમાં એક શખ્સની ધરપકડ અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન ઉનાના એમલપુર ખાતે ગાંજાના ખેતીનો પોલીસે પર્દાફાશ થયો છે. પોલીસે એક શખ્સને ઝડપી લઈને 114 જેટલા ગાંજાના છોડ […]

ગીર સોમનાથમાં ચાલુ વર્ષે 1.92 મેટ્રીક ટનથી વધુ મગફળીના ઉત્પાદનનો અંદાજ

અમદાવાદઃ ગીર સોમનાથનો મુખ્ય પાક ગણાતો મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ગીર સોમનાથના કોડીનાર માર્કટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં બંપર વધારો થયો છે. 6 હજાર ગુણીના વેચાણ સામે 10 હજાર ગુણીની આવક થતા યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 3 તારીખ સુધી મગફળી ન લાવવા અપીલ કરી હતી. યાર્ડમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા વધુ […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ, સોમવારના દિવસે ભક્તોની દર્શન માટે લાગે છે લાઈન

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિતેલા દિવસે શ્રાવણમાસનો બીજો સોમવાર હતો, દરવર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રથમ જ્યોર્તિલીંગ ગણાતા સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનો ભારે જમાવડો થતો જોવા મળ્યો છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી લાખો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આનવે છે જો કે સોમવારના દિવસે અહી ભક્તોની ભીડ વઘતી હોય છે […]

મુખ્યમંત્રીએ જૂનાગઢ-ગીરસોમનાથમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અનેક ગામમાં સંપર્ક વિહોણા બન્યાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યાં અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, એટલું જ નહીં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે, તેમજ કેટલાક બેટમાં ફરવાયાં છે. ભારે […]

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે.  તલાળાના  નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં  સૌથી વધારે નુકસાન થયું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી […]

ગીર-સોમનાથ જીલ્લામાં વરસાદનો કહેર , વડુમથક ગણાતા વેરાવળમાં ચારેતરફ પાણી જ પાણી

સાહીન મુલતાની- ગીર-સોમનાથઃ- રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી ચૂકી છે ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ બન્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જીલ્લાની તો અહી સતત 3 દિવસથી વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને ગીર સોમનાથનું વડુમથક ગણાતા વેરાવળમાં પરિસ્થિતિ એવી […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code