ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, બે દિવસમાં હાર્ટ એટેકથી 9 યાત્રિકોનાં મોત
36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા, હાર્ટ એટેકથી મોત થયેલા 8 લોકોની ઉંમર 50 વર્ષથી વધુ, ગત વર્ષે પણ પરિક્રમામાં હ્રદયરોગના હુમલાથી 5નાં મોત નિપજ્યા હતા જુનાગઢઃ ગરવા ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ગઈકાલે દબદાભેર પ્રારંભ થયો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલવામાં યાત્રિકોએ એક દિવસ […]