1. Home
  2. Tag "Girnar mountain"

ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક બોટલ પરના પ્રતિબંધના વિરોધમાં વેપારીઓની 3 દિવસથી હડતાળ

જુનાગઢઃ જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા  ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના લીધે પાણીના પ્લાસ્ટિકના પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, વગેરેના વેચાણ પર પ્રતિબંધને કારણે સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અને  સતત ત્રીજા દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલના વેચાણ પર પ્રતિબંધના નિર્ણયને લઈને વેપારીઓમાં […]

ગીરનાર પર્વત ઉપર ગંદકી કરનાર સામે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ગંદકીને લઈને રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. હવે ગીરનાર પર્વત ઉપર મંદિરની આસપાસ ગંદકી કરનારની સામે દંડાત્મક કાર્યવાહી કરવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પર્વત ઉપર ગંદકીને અટકાવવા માટે 100 પગથિયાના અંતરે પોલીસ કર્મચારી અને સફાઈ કર્મચારી તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ડસ્ટબિન […]

જુનાગઢના ગિરનાર પર્વત પર વનરાજી ખીલી ઉઠતા કુદરતનો અનોખો નજારો સર્જાયો, ઠેર ઠેર ઝરણાં

જુનાગઢઃ સોરઠ પંથકમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડી રહ્યો છે. આમ તો મેઘરાજાએ પખવાડિયા પહેલા જ પધરામણી કરી દીધી હતી. ગીરના જંગલ વિસ્તારોમાં સમયાંતરે પડતા વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચોરેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code