1. Home
  2. Tag "Girnar ropeway"

જુનાગઢમાં ગિરનાર રોપવેના ભાડામાં રૂપિયા 100નો વધારો કરાયો

ગિરનાર રોપવેમાં જવુ મોંઘુ પડશે, દિવાળી પહેલા  સંચાલકોએ ભાડામાં તોતિંગ વધારો કર્યો, હવે રૂપિયા 699 વ્યક્તિદીઠ ચુકવવા પડશે, જૂનાગઢ :  દિવાળીના તહેવારોમાં જુનાગઢના ગરવા ગિરનાર જવા માટે પ્રવાસીઓમાં ભારે ભીડ રહેતી હોય છે. પ્રવાસીઓ ગિરનારના પગથિયા ચડવા કરતા રોપવેમાં જવાનું પસંદ કરતા હોય છે. એટલે સવારથી રાત સુધી રોપવેમાં પ્રવાસીઓમાં ભારે ભીડ જોવા મળતી હોય […]

જુનાગઢમાં ગિરનાર રોપ-વે છેલ્લાં 12 દિવસથી અતિભારે પવન લીધે બંધ, પ્રવાસીઓમાં નિરાશા

અમદાવાદઃ સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી ભારે પવનને લીધે રોપવે સેવા બંધ હોવાથી  રોપવેની મજા માણવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. પવનની ગતિમાં ઘટાડો નહીં થાય ત્યાં […]

દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોચી વળવા ગિરનાર રોપવેમાં વધુ 6 કેબીન લગાવાશે

જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે બનાવેલા રોપ-વેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમાં રજાના દિવસોમાં તો પ્રવાસીઓની એટલી બધી ભીડ જોવા મળે છે. કે, પ્રવાસીઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. દિવાળીના કહેવારોમાં પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓના ભારે ધસારો રહેશે. તેને પહોચી વળવા માટે રોપવેમાં વધુ 6 કેબીનો (બોગી) લગાવવાનો નિર્ણય લેવામાં […]

ગિરનાર રોપ વેમાં છેલ્લા એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા, આવકમાં વધારો

અમદાવાદઃ જૂનાગઢમાં ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા […]

ગિરનાર રોપવેના ટિકિટના દરમાં ઘટાડો કરવા કલેક્ટરને આવેદન અપાયું

જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો ત્યારે નિયત કરેલા ટિકિટના દર સામે વિરોધ ઊભો થયો હતો. હવે ગિરનાર રોપવે કાર્યરત થયાને એક વર્ષ પૂર્ણ થતા જેમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર પુરી કરી જંગી આવક 36 કરોડની કરી લીધી છે. ઉષા બ્રેકો કંપનીને એક જ વર્ષમાં ઉંચા ભાડાથી તોતિંગ આવક થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code