1. Home
  2. Tag "girnar"

ગિરનારની પરિક્રમામાં લોકો નહીં જઈ શકે, માત્ર 400 સાધુ-સંતોને જ મંજુરી

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે., ત્યારે માત્ર 400 સાધુ સંતોને જ મંજુરી આપવામાં આવશે. પણ લોકોને પરિક્રમા માટે મંજુરી આપવામાં નહીં આવે, એવો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે […]

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા […]

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા પરંપરાગત રીતે યોજાશે

પરંપરાગત રીતે યોજાશે ગિરનાર પરિક્રમાં 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા યોજાશે પરિક્રમા ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ યોજાશે અમદાવાદ: જુનાગઢમાં આગામી 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે ગિરનાર પરિક્રમાં યોજાશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે સ્થગિત ગિરનાર પરિક્રમાં આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે યોજાશે. ભજન, ભોજન અને […]

જૂનાગઢમાં યોજાતા પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનું આ વખતે કોરોનાના કારણે આયોજન નહી થાય – પરંપરા જાળવવા પૂજા અર્ચના થશે

આ વખતે નહી થાય મહાશિવરાત્રીના મેળાનું આયોજન કોરોનાના કારણે માત્ર પૂજા અર્ચના કરાશે અમદાવાદ – મહાશિવરાત્રીનું નામ આવે એટલે ગુજરાતના જૂનાગઢના ગિરનારને યાદ કરવું રહે, શિવભક્તોનું પવિત્ર સ્થળ એટલે ગિરનાર જ્યા પ્રાચીનકાળથી દર શિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે,જો કે આ વર્ષ દરમિયાન આ મેળાનું આયોજન ન કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code