આજે ગીતા જયંતી,અહીં જાણો ભગવદ્ ગીતા પ્રાગટ્ય અને માહાત્મ્ય વિશે
માગશર સુદ અગિયારસ એટલે કે આજના દિવસે જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વયં મુખે ગીતાજીનું અવતરણ થયું હતું, ત્યારથી આજના દિવસે ગીતા જયંતીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે.ગીતા એ તમામ હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથ તરીકે આજે પણ પૂજવામાં આવે છે, કોઈપણ હિંદુ ધર્મ કે દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો ભાવિક તેના જીવનકાળ દરમિયાન ગીતાના જ્ઞાનનુ તેમના જીવનમાં અનુકરણ […]