રમકડાંના BSI પ્રમાણપત્ર ફરજિયાતના નિર્ણય જરૂરી પણ વેપારીઓ જુનો સ્ટોક ખાલી કરવાનો સમય આપો
અમદાવાદઃ રાજ્યમાં રાજકોટ સહિત શહેરોમાં રમકડાં બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. ત્યારે સરકારે રમકડાંની સલમતી અને ગુણવત્તા નિશ્વિત કરવા માટે BSI પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને રમકડાંના નાના ઉદ્યોગકારોએ બીરદાવ્યો છે. પણ મોટી સમસ્યા છે કે, રમકડાંના ઉદ્યોગકારો પાસે મોટો સ્ટોક જમા પડેલો છે. […]