1. Home
  2. Tag "given"

સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવાની સલાહ કેમ આપવામાં આવે છે? જાણો આ પાછળનું લોજિક

હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી ખાલી હૂંફાળું પાણી પીવું જોઈએ. હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે. આનાથી કિડની અને લીવર પણ સ્વસ્થ રહે છે. તેથી, ખાલી પેટે ગરમ પાણી પીવું ફાયદાકારક છે. હૂંફાળું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. […]

બાળકોને કફ સિરપ આપતા પહેલા આ બાબતો જરૂર તપાસો, જીવલેણ બની શકે છે

ઠંડીને કારણે બાળકના ગળાના ભાગમાં ઘણો કફ આવવા લાગે છે. આના ઈલાજ માટે માતા-પિતા વારંવાર કફની દવા આપે છે. પણ કફ સિરપ આપતી વખતે આ જરૂરી બાબતોનું ખાસ ધ્યાન રાખો. જ્યારે પણ તમે બાળકને કફ સિરપ આપો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે સિરપની આગળ D શબ્દ લખાયેલો નથી. ડોક્ટરના મતે તેમાં ડીનો અર્થ થાય […]

BCCIએ ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું સન્માન કર્યું, રૂ. 125 કરોડનો ચેક અપાયો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી […]

ગુજરાતના સર્વાંગી વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન: બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે શ્રમ – રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે આજે  વિશ્વકર્મા જયંતિએ શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરતા કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.તેમણે  ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમિયાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, […]

માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ અપાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ગાંધીનગર ખાતે વિવિધ ત્રણ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સ્વૈચ્છિક વ્યક્તિ, સ્વૈચ્છિક, શૈક્ષણિક, ઔદ્યોગિક સંસ્થાઓ અને સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code