1. Home
  2. Tag "Giving"

યુવાનોએ આપણા દેશની સુખાકારીમાં યોગદાન આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં આજે નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી. આ જોડાણ ડૉ. માંડવિયાએ […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

ગુજરાતના વેપારીઓને પ્રોફેશ્નલ ટેક્સમાં સંપૂર્ણ મુક્તિ આપવા મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. અને 3જી માર્ચના રોજ ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજુ કરાશે. કોરોના કાળમાં વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું છે. ત્યારે વેપાર જગતને બજેટમાં રાહત મળશે તેવી આશા છે. ગુજરાતના બજેટમાં પ્રોફેશનલ ટેક્સમાંથી વેપારી સમાજને મુક્તિ આપવામાં આવે તે માટે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા રાજયના મુખ્યમંત્રી, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code