1. Home
  2. Tag "Global Level"

કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે. ભારતે કડક ચેતવણી આપી છે કે આનાથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે. ભારતનું તાજેતરનું નિવેદન કેનેડામાં સુરક્ષા અંગેની સ્થાયી સમિતિની સુનાવણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નામના સંદર્ભમાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવ્યો

નવી દિલ્હીઃ એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવીને એક પ્રભાવશાળી ઉપલબ્ધિ મેળવી છે, જે તમામ ભારતીય કંપનીઓમાં સર્વોચ્ચ રેન્કિંગ છે. નોંધનીય છે કે, એનટીપીસી એકમાત્ર PSU છે જેને છેલ્લા આઠ વર્ષમાં સાત વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. 21મી મે, 2024ના રોજ યુએસએના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયેલા સમારોહમાં એનટીપીસીના સીજીએમ (સ્ટ્રેટેજિક એચઆર […]

વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગનું માર્કેટ ખૂબ જ વિશાળઃ જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર આંતરરાષ્ટ્રીય B2B અને B2Gની નેટવર્કિંગ મીટમાં ગુજરાતના સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું આયોજન વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ના પ્રમોશન સાથે આત્મનિર્ભર ભારતને સહયોગ આપવાના હેતુથી કરાયું હતું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ જણાવ્યું હતું કે, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code