દેશનો ડિજિટલ પેમેન્ટમાં નવો રેકોર્ડ, વૈશ્વિક વ્યવહારોમાં 46 ટકા સુધી પહોંચી ભાગીદારી
ડિજિટલ ચૂકવણી મામલે ભારતની નવી સિદ્ધી વૈશ્વિક વ્યહવારોમાં ભારતની 46 ટકાથી વધુ ભાગીદારી દિલ્હીઃ- પીએમ મોદીએ ભારતમાં ડિજિટલ ચૂકવણીને વેગ આપ્યો છે ત્યારે દિવસેને દિવસે ડિજિટલ પેમેન્ટ ચૂકવણી મામલે ભારત આગળ વધતુ જોવા મળી રહ્યું છે અને અનેક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે ગ્લોબલ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પણ ભારતે હવે નવી સિદ્ધી હાંસલ કરી છે. […]