1. Home
  2. Tag "glowing"

ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ખાસ પાંચ પાંદડાનો ઉપયોગ કરો, ગ્લોઈંગ કરશે ચહેરો

દરોક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા ઈચ્છે છે, એવામાં તમે આ પાંચ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ ચહેરાને ચમકદાર બનાવવામાં ખુબ મદદ કરશે. તુલસી સહિત આ ચાર પાંદડાનો ઉપયોગ કરી તમારા ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો. ગ્લોઈંગ અને બેદાગ સ્કિન મેળવવ માટે આ ખાસ આયુર્વેદિક પાંદડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાના પાંદડા […]

મહિલાઓ ત્વચાને ચમકતી રાખવા માટે ઘરે જ કરો આટલુ કામ, મળશે ચોક્કસ ફાયદો 

જો તમે ફ્રીકલ્સથી છુટકારો મેળવવા માટે કુદરતી રીત શોધી રહ્યા છો, તો એલોવેરા તમારા માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે. તમે સાચું સાંભળ્યું છે, એલોવેરા ત્વચાની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એલોઈન નામનું તત્વ હોય છે, જે ત્વચાના રંગને સુધારીને ફોલ્લીઓ અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ચહેરા પરના ફિકલ્સને […]

શિયાળામાં ત્વચા રહેશે ખીલેલી અને glowing, નહાતા પહેલા કરો આ કામ

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.તેનાથી બચવા માટે શિયાળામાં સનસ્ક્રીન અને તેલનો ઉપયોગ કરવો જરૂરી છે.જો તમે ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનાથી ત્વચા ક્યારેય શુષ્ક નહીં થાય.અને સૂર્યપ્રકાશથી બચવા માટે શરીર પર સનસ્ક્રીન લગાવવી જોઈએ.ત્વચામાં પોષક તત્વોની ઉણપને કારણે સમસ્યાઓ […]

ત્વચા બનશે ચમકદાર: ઘરે જ તૈયાર કરો Vitamin C Serum,આ યુક્તિઓ અપનાવો

બજારમાં સૌંદર્યની માવજત અને સુંદરતાની કાળજી લેવા માટે વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો અને ઉત્પાદનો ઉપલબ્ધ છે,પરંતુ કેટલાક લોકપ્રિય ઉત્પાદનોને બાદ કરતાં મોટા ભાગના લોકો પાસે ત્વચાની સંભાળમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની પ્રોડક્ટ્સ અને તેના ઉપયોગ વિશે યોગ્ય માહિતી હોતી નથી.આનું એક કારણ સૌંદર્ય પ્રસાધનોના ક્ષેત્રમાં નવા ઉત્પાદનોનું આગમન પણ ગણી શકાય.પહેલાના સમયમાં જ્યાં ત્વચાની સંભાળ […]

મલાઈનો આ રીતે કરો ઉપયોગ, ચહેરાને મુલાયમ, ગ્લોઈંગ અને ફ્રેશ કરવામાં છે મદદરૂપ

મલાઈનો ઉપયોગ કરવો ચહેરા માટે ફાયદાકારક ચહેરાની સુંદરતા વધારવામાં મદદરૂપ સ્કિનને હેલ્ધી રાખે છે મલાઈ ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે. કેટલીક વાર લોકો કેમિકલ પ્રોડક્ટ્સ ઉપયોગ કરતા હોય છે તો કેટલાક લોકો કુદરતી ઉપાયો કરતા હોય છે. પણ જો વાત કરવામાં આવે મલાઈની તો તે પણ અનેક રીતે ઉપયોગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code