Google બદલશે Gmailની પોલિસી, એપ્રિલ 2024થી બિનજરૂરી ઈમેલ ઓછા થશે
ગૂગલની ઈમેલ સર્વિસ એટલે જીમેલનો ઉપયોગ કરતા યુઝર્સ સ્પેમ મેઈલથી પરેશાન રહેતા હોય છે. જીમેલનું ઇનબોક્સમાં હજારો સ્પેમ મેઈલથી ભરાઈ જાય છે, યુઝર્સ માટે કોઈ કામ વગરના છે. અને આસાનીથી ડિલીટ થતા નથી. આવામાં Gmail એ યૂઝર્સ માટે તેની સ્પેમ પોલિસી અપડેટ કરી છે. જીમેલની નવી પોલિસીના લીધે યુઝર્સને આવતા સ્પેમ મેસેજમાં કમી થશે. ગૂગલ […]