સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જ જ્ઞાનસેતુની મંજુરી આપવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માગ
ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટે શાળા સંચાલકો દ્વારા મથામણ ચાલી રહી છે. હાલ સરકારે જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટેની અરજીના સમયમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પણ જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી આપવાની માગ ઊઠી છે. ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા તથા ગ્રાન્ટેડ શાળાઓને સુસજ્જ બનાવવા માટે કેટલાક પ્રશ્નો બાબતે ગુજરાત […]