રામજન્મભૂમિની જેમ જ્ઞાનવાપી વિવાદનો પણ સુખદ ઉકેલ આવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય
નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિક્રિયા સામે આવી છે. કેશવ પ્રસાદ મૌર્યએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીના ASI સર્વેમાં સમગ્ર સત્ય બહાર આવશે. તેમને પૂરી આશા છે કે રામ મંદિરની […]