જ્ઞાનવાપી કેસ: શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ પર નિર્ણય મોકૂફ,આગામી સુનાવણી 11 ઓક્ટોબરે
લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની કોર્ટે નિર્ણય ટાળી દીધો હતો. કોર્ટે આ કેસમાં આગામી તારીખ 11 ઓક્ટોબર આપી છે.આ મામલામાં કાર્બન ડેટિંગ પર દાવો દાખલ કરનાર હિન્દુ પક્ષની પાંચ મહિલાઓની ટીમને બે કેમ્પમાં વહેંચવામાં આવી હતી.રાખી સિંહે કાર્બન ડેટિંગનો વિરોધ કર્યો હતો, જ્યારે […]