1. Home
  2. Tag "goa"

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા,બીજા નંબર પર મનાલી – સર્વે

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા બીજા નંબર પર મનાલી સર્વેમાં સામે આવી વાત ભારતીય લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાને બદલે તેમના દેશના કોઈપણ સારા પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરે છે. ગોવા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું પર્યટન સ્થળ બન્યું છે. જ્યારે મનાલી આ મામલે બીજા નંબરે છે. OYO Travelopedia ના સર્વેમાં આ […]

ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું

ગોવામાં ચૂંટણી પહેલા આપનો પ્રચાર શરૂ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત નોકરી નહીં મળે તો AAP બેરોજગારી ભથ્થું આપશે નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ […]

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે અમદાવાદીઓ ઉદેપુર, ગોવા, અને માઉન્ટ આબુ ઉપડી ગયા

અમદાવાદઃ નૂતન વર્ષ 2022નું આગમન અને 2021ના વર્ષની વિદાયને હવે એક-બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે શહેરીજનો ઉદેપુર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ ઉપડી ગયા છે. જ્યારે તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ […]

ગોવા મુક્તિ દિવસની ઉજવણી: પીએમ મોદીએ કહ્યું – આજે તમારો જોશ ગોવાની હવામાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે

ગોવા મુક્તિ દિવસની ઉજવણી પીએમ મોદીએ સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં લીધો ભાગ પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્વાટન કર્યું નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ગોવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો. […]

ગોવા મુક્તિ દિન:વડાપ્રધાન મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે

પીએમ મોદી ગોવાની લેશે મુલાકાત  સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નિવૃત યોદ્ધાનું કરશે સન્માન   650 કરોડનાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્દઘાટન   મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને બપોરે 3 કલાકેની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઉજવણીઓ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન આ સમારોહમાં ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને […]

ગોવામાં યોજાયેલા IIFS 2021માં ગુજરાતને મળ્યો “બેસ્ટ પેવેલિયન એવોર્ડ”

અમદાવાદ:  ગુજરાતના  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને  ગોવા  ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021માં  “બેસ્ટ પેવેલિયન એવોર્ડ”  એનાયત કરવામાં આવ્યો હતો. ગોવ ખાતે યોજાયેલ IIFS 2021 માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત રાજ્ય ને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” મળ્યો છે. DST ગુજરાત પેવેલિયનને IISF 2021 કાર્યક્રમમાં શ્રેષ્ઠ કન્સેપ્ટ્યુલાઈઝ્ડ પેવેલિયનથી નવાજવામાં આવ્યા છે, જે ‘ વિજ્ઞાનમાં સર્જનાત્મકતાની […]

શું તમે નવા વર્ષમાં ગોવા જવા માંગો છો, તો બજેટથી લઈને આટલી બાબતોનું આપશો ખાસ ધ્યાન તો પ્રવાસ બનશે સરળ

જો તમે ફરવાના શોખીન છો તો તમારે ફરવા વિશેની ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈે,ડિસેમ્બર મહિનામાં દરેક વ્યક્તિ ફરવા જવાનું પ્લાન કરે છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ક્રિસમસ પર ફરવા આવે છે તો કેટલાક લોકો નવા વર્ષ પર ફરવાનું પ્લાન કરે છે. નવા વર્ષ પર આવા ઘણા પ્રખ્યાત સ્થળો છે સા. ડિસેમ્બર મહિનામાં ગોવા પ્લાનિંગ કરવાનું […]

દેશમાં રાજકારણમાં ભાજપને ટક્કર આપવા અને કોંગ્રેસનું સ્થાન હાંસલ કરવા માંગતા મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના સીએમ ગોવાના પ્રવાસે પશ્ચિમી રાજ્યોમાં ટીએમસીનો વિસ્તાર વધારવાની રણનીતિ વિપક્ષી પાર્ટીઓમાં મહત્વની જવાબદારી નીભાવવાની તૈયારીઓ દિલ્હીઃ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ફરી સત્તા હાંસલ કરી છે. હાલ સમગ્ર દેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપનું નામ લેવાય છે. બીજી તરફ કોંગ્રેસનું કેન્દ્ર ઉપરાંત […]

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે જ થયું સ્વાગત, લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે સ્વાગત લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા કાળા ઝંડાની સાથે કરવામાં આવ્યું સ્વાગત મુંબઈ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સમયે જય શ્રી રામનું નામ સાંભળીને મમતા બેનર્જી એવી રીતે અકળાઈ જતી હતી જે રીતે મહાભારતમાં શ્રી રામનું નામ સાંભળીને રાવણ, હવે મમતા બેનર્જીની છાપ સમગ્ર ભારતમાં શ્રીરામ વિરોધી બની રહી છે ત્યારે […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી ગોવા, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઈટ્સ શરૂ થશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પર્યટન સ્થળોએ જવા માટે હોટલો, ટ્રેનો, અને ફ્લાઈટ્સના બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે એ૨લાઈન્સ કંપનીઓએ સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈ નવેમ્બ૨ માસના શેડયુલમાં ફે૨ફા૨ ર્ક્યો છે. જેમાં સ્પાઈસ જેટ સેવામાં કાપ મુકી ૨હી છે તો ઈન્ડિગો અને એ૨ ઈન્ડિયાની સેવામાં વધારો કરાયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code