1. Home
  2. Tag "goa"

આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમઃ PM મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. 1 ઓક્ટોબર 2020થી શરુ કરવામાં આવેલી સ્વયંપૂર્ણ ગોવાની પહેલ પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતના આહવાનથી પ્રેરિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા સરકારના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ કાર્ય અન્ય રાજ્ય સરકાર માટે અનુકરણીય છે. સામાન્ય […]

વડાપ્રધાન મોદી 23 ઓક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે

પીએમ મોદી સ્વયંપૂર્ણ મિત્રો સાથે કરશે વાતચીત  ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આપી જાણકારી   ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક મુંબઈ:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આ અંગેની માહિતી આપી હતી. આત્મનિર્ભર ભારત અને સ્વયંપૂર્ણ ગોવા મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક કરવામાં આવે છે. […]

દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી […]

PM મોદીનો સવાલઃ 2.5 કરોડ લોકોને રસી આપાઈ તો પછી તાવ એક પાર્ટીને કેમ આવ્યો ?

દિલ્હીઃ ભારતે દુનિયામાં કોરોના વાયરસની રસીકરણનો નવો રોકોર્ડ સ્થાપિત કર્યો છે. ગઈકાલે શુક્રવારે સમગ્ર દેશમાં અઢી કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં હેલ્થ વર્કર અને રસી લેનારાઓ સાથે […]

વડાપ્રધાન આજે ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોના પરિણામસ્વરૂપે સફળ રસીકરણ કવરેજમાં સમુદાયની એકત્રીકરણ અને ગ્રાસરૂટ આઉટરીચ માટે ક્રમિક ટીકા ઉત્સવનું સંગઠન, કાર્યસ્થળો […]

કેરળમાં વધતા કોરોનાના કેસોને લઈને ગોવા સરકાર એલર્ટઃ કેરળથી આવતા લોકોએ થવું પડશે 5 દિવસ ક્વોરોન્ટાઈન

કેરળની સ્થિતિને જોતા ગોવા સરકાર એલર્ટ કેરળથી આવતા લોકોએ થવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ઘટવા જોવા મળી રહ્યા છે. જે કેસ પહેલા ચાલીસ હજારથી ઉપર આવી રહ્યા હતા હવે તેનો ગ્રાફ 30 હજારથી નીચે આવવા લાગ્યો છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ કેરળ રાજ્ય આ સ્થિતિમાં હજી પણ છે, કોરોનાના કેસ વધવાને મામલે […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]

સાઉથ ગોવામાં કોરોના કર્ફ્યુ 9 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો

સાઉથ ગોવામાં કોરોના કર્ફ્યુ લંબાવાયો 9 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો કર્ફ્યું સિનેમા હોલ, કેસિનો સહીત અનેક મથકો બંધ     મુંબઈ :દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ફરી એકવાર વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટની સરખામણીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે. ભારતમાં સતત પાંચમા દિવસે 40 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્રીય […]

દેશના આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે પીવાય છે દારૂ

દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં દારૂના વેચાણ ઉપર સરકારોને સૌથી વધારે આવક થાય છે. જો કે, દેશમાં દારૂનું સેવન કરાનારા 95 ટકા પુરુષો માત્ર 18થી 49 વર્ષની વયના છે. પંજાબ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં બાળકો દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળે છે. આ રાજ્યોમાં બાળકો દ્વારા દારૂનો સરેરાશ વપરાશ રાષ્ટ્રીય […]

દ્વારકા નજીક શિવરાજપુર બીચને ગોવાને પણ ટક્કર મારે એવો બીચ તૈયાર કરાશે

દ્વારકાઃ રાજ્યમાં અનેક એવા રમણિય સ્થળો છે, કે તેનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રને અનોખુ બળ મળી શકે તેમ છે. પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્વારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code