1. Home
  2. Tag "goa"

ગોવામાં કોરોના: સરકારે કોવિડ -19 કર્ફ્યુ 12 જુલાઇ સુધી વધાર્યું  

ગોવામાં કોરોનાની અસર કોવિડ-19 કર્ફ્યું 12 જુલાઈ સુધી વધાર્યું    મુંબઈ : દેશમાં હજુ પણ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી.જો આમાં લાપરવાહી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવાની પુરેપુરી શક્યતા છે. માટે ગોવા સરકારે રવિવારે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યસ્તરીય કર્ફ્યુમાં 12 જુલાઇ સુધી લંબાવ્યું છે,પરંતુ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા, લગ્નો અને અન્ય […]

ગોવામાં 5મી જૂલાઈ સુધી કર્ફ્યુઃ બહારથી આવતા લોકોનો કરાશે કોરોના ટેસ્ટ

મુંબઈઃ ભારત સહિત દુનિયા ઉપર હવે કોરોનાના હેલ્ટા પ્લસ વેરિએન્ટનો ખતરો ઉભો થયો છે. તેમજ દુનિયાના 85 દેશોમાં આ વેરિએન્ટ મળ્યો હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટના 10થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી અન્ય પડોશી રાજ્યો વધારે સક્રીય થયાં છે. ગોવામાં તા. 5મી જુલાઈ સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યું છે. તેમજ ગોવાની સરહદ […]

ગોવામાં 21 જૂન સુધી લંબાવાયું લોકડાઉનઃ-સવારથી લઈને બપોર સુધી ખુલશે દુકાનો

ગોવામાં 21 જૂન સુઘી કોરોના કર્ફ્યૂ વધારાયું દુકાનોને સવારથી બપોર સુધી ખોલવાની મળી છૂટ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, અનેક વિસ્તારોમાં પાબંધિઓ લગાવવામાં આવી હતી, ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જ લોકડાઉન અનલોક કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવામાં લોકડાઉન 21 જૂન સુધી […]

તરુણ તેજપાલને નિદોર્ષ જાહેર કરતા ચુકાદા સામે ગોવા સરકારે બોમ્બે હાઇકોર્ટમાં કરી અપીલ

દુષ્કર્મ કેસમાં ગોવાની નીચલી કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યો હતો જો કે નીચલી કોર્ટના ચુકાદા સામે ગોવા સરકારે બોમ્બ હાઇકોર્ટમાં અરજી કરી છે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને ગોવા સરકારે મહિલા પત્રકારને ન્યાય અપાવવા અપીલ કરી છે નવી દિલ્હી: દુષ્કર્મ કેસના આરોપી તરુણ તેજપાલને 8 વર્ષ બાદ ગોવાની નીચલી કોર્ટે નિદોર્ષ છોડી મૂક્યા હતા. સાથોસાથ […]

ગોવામાં 18 વર્ષથી વધુ વયના લોકોને  આઈવરમેક્ટિન દવા અપાશેઃ- મંત્રીનો દાવો- મૃત્યુ ઓછા થશે

ગોવાના આરોગ્ય મંત્રીનો દાવો આઈવરમેક્ટિન દવા આપવાથી મૃત્યુ દર ઘટશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં  કોરોના મહામારી વર્તાઈ રહી છે,કોરકોના વાયરસ સામે દેશની જનતા તમામ નિયમોના પાલન સાથે લડત લડી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસએ જોર પકડ્યું છે. ત્યારે કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના સંક્રમણના નિવારણ અને સારવાર માટે આઈવરમેક્ટિન […]

કેન્દ્રશાસિત પ્રદેશ ગોવામાં 9મે થી 15 દિવસનું કર્ફ્યૂ લાગૂઃ- સીએમ પ્રમોદ સાવંતે કરી જાહેરાત

પર્યટન સ્થળ ગોવામાં 15 દિવસનું કર્ફ્યૂ ગોવાના સીએમએ આ અંગે કરી જાહેરાત કોરોનાના વધતા કહેરને લઈને લેવાયો નિર્ણય ગોવાઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધઘતા જતા કોરોનાના કેસને લઈને સ્થિતિ ગંભીર બની રહી છે જેને લઈને અનેક રાજ્યો લોકડાઉન, આંશિક પ્રતિબંધો અને કર્ફ્યૂ તરફ આગળ વધી રહ્યા છએ, ત્યારે દેશનું વધુ એક રાજ્ય […]

પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

(મિતેષ સોલંકી) DRDO દ્વારા તાજેતરમાં ગોવામાં ડર્બી અને પાઈથોન 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને 100% નિશાન સાધ્યા. પાઈથોન 5 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જેને LCA-તેજસ વિમાન સાથે જોડી દેવામાં આવી છે. પાઈથોન 5 પાંચમી પેઢીની આધુનિક મિસાઇલ છે. આ મિસાઇલ વાસ્તવમાં ઈજરાયેલની હથિયાર બનાવટી કંપની – રફાલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તૈયાર […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

સ્વિમિંગ કોચે સગીર એથ્લીટની કરી છેડતી, કિરન રિજિજૂએ મામલો લીધો ધ્યાને, કોચને આખા દેશમાં ક્યાંય નહીં મળે નોકરી

ગોવામાં સ્વિમિંગ કોચની સગીર એથ્લીટ સાથે શરમજનક હરકત સોશયલ મીડિયા પર ચોંકાવનારા વીડિયો બાદ પ્રશાસનની કાર્યવાહી કિરન રિજિજૂએ મામલો ધ્યાન પર લીધો કડક કાર્યવાહી સોશયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળના વતની અને હાલ ગોવાના માપુસામાં રહીને સ્વિમિંગ કોચનું કામ કરી રહેલા સુરજીત ગાંગુલીને 15 વર્ષીય રાષ્ટ્રીય […]

મનોહર પર્રિકરનું પાર્થિર શરીર ભાજપ કાર્યાલય લાવવામાં આવ્યું, અંતિમ દર્શન માટે ઉમટયા લોકો

ગોવાના મુખ્યપ્રધાન અને દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરનું રવિવારે રાત્રે 63 વર્ષની વયે નિધન થયું હતું. પર્રિકરને એડવાન્સ્ડ પેન્ક્રિયાટિક કેન્સરની બીમારી હતી. આની જાણકારી ગત વર્ષ ફેબ્રુઆરી માસમાં થઈ હતી. બાદમાં તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. આજે મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારત સરકારે આજે દેશમાં રાષ્ટ્રીય શોકનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code