GoAirની 2 ફ્લાઇટમાં સામે આવી ટેકનિકલ ખામી
GoAir ની 2 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી એક દિલ્હી માટે થઇ ડાયવર્ટ બીજી શ્રીનગર પરત ફરી દિલ્હી:ભારતીય એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.દરરોજ વિમાનોમાં ટેક્નિકલ ખામીની ચર્ચા થાય છે.હવે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. આ વખતે GoAirની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી જોવા મળી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) […]