બકરી ઈદ પર પશુઓની હત્યાને લઈને આ રાજ્યમાં સરકારની કડક સૂચના જાહેર
દિસપુર: બકરીઈદ પર દર વર્ષે હજારોની સંખ્યામાં બકરી અને અન્ય જાનવરોની હત્યા થઈ જાય છે. ધાર્મિક આસ્થાના નામ પર થતી હત્યાને લઈને આસામમાં સરકાર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. આસામમાં સરકાર ગેરકાયદે હત્યા અને બલિદાનને રોકવા સંબંધમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડને SOPનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. તેમાં જાનવરો અને જાનવરોના નિયમોનું ઉલ્લંઘન […]