1. Home
  2. Tag "god"

લોકસભા ચૂંટણીઃ ઉમેદવારો જીત માટે ભગવાનના શરણે, PM મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શનિવારે સાંજે સમાપ્ત થયું છે. બીજી તરફ જીત માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યાં છે, તેમજ વિવિધ મંદિરોમાં પુજા-પાઠ કરી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદી પણ સતત ચૂંટણીપ્રચાર બાદ ધ્યાનમાં બેઠા હતા. દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના ચાલી રહી છે, […]

હોળી પર કયા ભગવાનની પુજા કરવામાં આવે છે?

હોળીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. રંગોના આ તહેવાર તહેવાર પર બૂરાઈ પર અચ્છાઈની જીતના રૂપે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવામાં આવે છે. હોલિકા દહનના દિવસે એક અનોખી વિધિ કરવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા […]

કરિયરમાં પ્રગતિ થશે,સમાજમાં વધશે માન-સન્માન,રવિવારે આ રીતે કરો સૂર્યદેવને પ્રસન્ન

અઠવાડિયાનો દિવસ દરેક ભગવાનને સમર્પિત છે. એ જ રીતે રવિવારને ભગવાન સૂર્યનો દિવસ માનવામાં આવે છે. ભગવાન સૂર્યની પૂજાનું વર્ણન પણ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની કારકિર્દીમાં સૂર્યદેવનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય છે, તે વ્યક્તિની કારકિર્દીમાં પ્રગતિ થાય છે. જો તમે કુંડળીમાં સૂર્યને […]

શનિદેવની કૃપા મેળવવા માટે ઘરમાં લગાવો આ વસ્તુ,ધનના દેવતા કુબેર થશે મહેરબાન

ઘણીવાર લોકો પોતાના ઘરની સુખ-શાંતિ માટે વિવિધ ઉપાયો કરે છે. ઘોડાની નાળ તમારી ઈચ્છા પૂરી કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માટે શનિવારે ઘરના મુખ્ય દરવાજા પર ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં ઘોડાની નાળ લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાં ચાલી રહેલ ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થઈ જશે. દુષ્ટ શક્તિઓ ક્યારેય ઘરમાં પ્રવેશ […]

સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો,તો આ રીતે કરો પૂજા,જાણો સ્નાન અને દાનનો સમય

હિન્દુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું વિશેષ મહત્વ છે.મકરસંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન અને દાન-પુણ્ય કરવામાં આવે છે.સંક્રાંતિ પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.આ દિવસે ગંગા, યમુના અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને તેમના આશીર્વાદ મળે છે.આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 […]

પૂજાપાઠ કરતી વખતે આ વસ્તુ ન મુકતા જમીન પર, કેમ કે તે છે ભગવાનનું અપમાન

કેટલાક લોકોને આદત હોય છે કે જ્યારે પણ તેઓ પૂજા કરે ત્યારે પૂજાની સામાન સામગ્રીને જમીન પર મુકી દેતા હોય છે. પણ લોકોએ તે વાતને જાણવા જેવી છે કે પૂજાપાઠની સામગ્રીને જમીન પર મુકવી જોઈએ નહી કારણ કે તે ભગવાનના અપમાન બરાબર છે. પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ છે. મંદિરના ઘરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં […]

બદ્રીનાથ મંદિરમાં પીએમ મોદીએ ભગવાનની પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં બાબના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બદ્રીનાથ મંદિર ગયા હતા. જ્યાં તેમણે બાબાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. વડાપ્રધાન […]

જન્માષ્ટમી પર ભગવાને ધરાવો આ પ્રસાદ,જાણી લો તે વિશેની માહિતી

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી હવે દૂર નથી, દેશના તથા વિદેશના મંદિરોમાં પણ જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે આવામાં દરેક લોકોએ જાણવું જોઈએ કે જન્માષ્ટમીના પર્વ પર ભગવાનને કેવી પ્રસાદીનો ભોગ ચઢાવી શકાય. ભારતમાં તેને જન્માષ્ટમીનો મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. તેને બનાવવા માટે કોથમીર પંજીરી પાઉડર, ઘી, કાપેલા બદામ, કિશમિશ, […]

શું ભગવાન પગરખા અને દારુ ચઢાવવાથી પ્રસન્ન થાય?,તો આ મંદિરો વિશે વાંચો

એવુ કહેવામાં પગરખા સોનાના હોય તો પણ તે છેલ્લે તો પગરખા જ રહે છે અને તેને ભગવાનના મંદિરમાં ન રખાય અને જે વસ્તુ માનવતાનો નાશ કરે છે તે વસ્તુને ભગવાનને અર્પણ ન કરાય, એટલે કે દારુ કે એવી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ ન કરાય, પણ ભારતમાં કેટલાક મંદિર એવા પણ છે કે જ્યાં લોકો ભગવાનને […]

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code