1. Home
  2. Tag "god"

ભગવાનને કે પૂર્વજને દીવો તો કરો છો? પણ આ પાછળનું કારણ ખબર છે? જાણો

આપણા હિંદુ ધર્મમાં દરેક કામને શાસ્ત્ર, નિયમો અનુસાર કરવામાં આવે છે. તે વાતમાં કોઈ શંકા નથી કે પાણીના માટલા પાસે દીવો કરવાથી ભગવાનની કૃપા આપણા પર બની રહે છે અને પૂર્વજો પણ ખુશ રહે છે પણ દીવો કરવાની પણ એક રીત હોય છે. દીવો માત્ર કરવા માટે નથી કરવાનો હોતો. જાણકારોના કહેવા પ્રમાણે પૂજા સમયે […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

પૂજા-આરતીમાં ભગવાનને અર્પણ કરવા માટે આ ફૂલનો કરો ઉપયોગ,ભગવાનને ખુબ છે પસંદ

પૂજા-આરતીમાં આ ફૂલનો કરો ઉપયોગ ભગવાનને છે તે ખુબ પસંદ ભગવાનને કરો ફૂલ અર્પણ જે મહાન જાણકારો અને વિદ્વાન છે તે લોકો કહે છે કે હિંદુ એ ધર્મ નથી પણ એ એક સંસ્કૃતિ છે. અને હિંદુ એ સંસ્કૃતિ એટલે છે કારણ કે અહિંયા દરેક લોકોની ભગવાનની પૂજા આરતી કરવાની રીત અલગ છે તો પણ છેલ્લે […]

છત્તીસગઢઃ કોર્ટે ભગવાનને હાજર થવા નોટિસ ફટકરતા ભક્તો આખુ શિવલીંગ ઉખાડી લઈ ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢની એક કોર્ટમાં ભગવાન હાજર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સત્તાધીશોએ ભગવાન શંકરને આરોપી બનાવીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. આ પછી, કોર્ટમાં હાજર ન થવાની સ્થિતિમાં, 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાનને કોર્ટમાં હાજર કરવા શક્ય નહીં હોવાથી ભક્તો આખુ શિવલિંગ ઉઠાવીને કોર્ટમાં લઈ ગયા હતા. જેથી […]

તમિલનાડુઃ ભગવાનની મૂર્તિ કોર્ટમાં રજૂ કરવાના અદાલતના આદેશ સામે હાઈકોર્ટેની આકરી ટકોર

દિલ્હીઃ તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિની ચોરી થઈ હતી. પોલીસે આ મૂર્તિ શોધી કાઢી હતી. દરમિયાન સ્થાનિક અદાલતે મૂર્તિના સત્યાપન માટે કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમજ નોંધ્યું હતું કે, શું કોર્ટ ભગવાનનું નિરીક્ષણ કરવા માટે રજૂ કરવા માટે આદેશ કરી શકાય. […]

અમદાવાદમાં પરંપરાગત યોજાતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ શેરવાની જેવા વાઘા પહેરીને પરિક્રમા કરશે

અમદાવાદ : શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. ભગવાનની રથયાત્રા માટે હજુ મંજુરી આપવામાં આવી નથી.પણ સરકારનું સકારાત્મક વલણ હોવાથી અને કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી મંજુરી મળશે તે નક્કી છે. તેથી જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે. […]

ત્રણ યુવાનોની અનોખી રામભક્તિઃ ભગવાનનો વેશધારણ કરી લોકોને માસ્ક પહેરવા કરી અપીલ

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે રામ નવમીના પવિત્ર તહેવારની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે વિવિધ ધાર્મિક કાર્યકરો દર કરવામાં આવ્યાં હતા. કર્ણાટકના બેંગ્લુરૂમાં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણજી અને હનુમાનજીનો વેશધારણ કરીને 3 યુવાનો વિવિધ વિસ્તારમાં ફર્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય યુવાનો […]

સુરતમાં VHPએ કર્યું મહાયજ્ઞઃ લોકોને કોરોના મહામારીમાંથી છુટકારો મળે તેવી કરી પ્રાર્થના

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશને કોરોનાએ ભરડો લીધો છે અને હજારોની સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા માટે જનતા પણ ભગવાનને પ્રાર્થના કરી રહી છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું […]

ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો.. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.. ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે…. દાદા કહે જેવી પ્રભુની ઇરછા…  ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને […]

અમેરિકા અને કેનેડાના હિન્દુ મંદિરોમાં સુરતમાં બનેલા ભગવાનના પરિધાનની ભારે ડિમાન્ડ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી ગણાતા સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ દેશ-દુનિયામાં જાણીતા છે. ત્યારે હવે સુરતમાં તૈયાર થતા ભગવાનના વસ્ત્રોની ડિમાન્ડ માત્ર ભારતમાં જ અમેરિકા અને કેનેડા સહિતના દેશમાં વધી છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે હવે વેપારીઓ ભગવાનના સુંદર અને આકર્ષક પરિધાન બનાવી રહ્યાં છે. સુરતમાં તૈયાર થતા ભગવાનના પરિધાન ગુજરાત ઉપરાંત દેશના સુપ્રસિધ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code