દેવઋષિ કાત્યાયનના ઘરે થયો હતો દેવી કાત્યાનીનો જન્મ,આ રીતે થયો હતો મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનો જન્મ
નવરાત્રીના નવ દિવસે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાનીની પૂજા કરવામાં આવે છે. દેવી કાત્યાનીને મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, કાત્યાયન ઋષિના ઘરે તેમની પુત્રી તરીકે દેવીનો જન્મ થયો હતો, તેથી તેનું નામ કાત્યાની રાખવામાં આવ્યું હતું. માતાની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તોને ધર્મ, […]