1. Home
  2. Tag "GOLD ETF"

SIPનો સતત વધતો ક્રેઝ, નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ 11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો

રોકાણકારોનો SIP તરફ ઝોક વધ્યો નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ.11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો ગોલ્ડ ઇટીએફનું પણ આકર્ષક યથાવત નવી દિલ્હી: હવે રોકાણકારો બેંકમાં એફડી પર મળતા નજીવા વ્યાજદરોને કારણે તેમાં હવે ઓછું રોકાણ કરી રહ્યા છે અને લાંબા ગાળે વધુ રિટર્ન આપતા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરી રહ્યા છે. નવેમ્બર મહિનામાં SIPમાં રેકોર્ડ રૂ. […]

તહેવારોની મોસમને કારણે ડિજીટલ ગોલ્ડ તરફ રોકાણકારો વધ્યા, ગોલ્ડ ઇટીએફમાં 303 કરોડનું રોકાણ

ડિજીટલ ગોલ્ડ તરફ વધતા રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં ઑક્ટોબરમાં 303 કરોડનું રોકાણ તહેવારોની મોસમને કારણે માંગ વધી નવી દિલ્હી: ભારતના શેરબજારમાં તેજીના બુલરન બાદ હવે સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફમાં પણ રોકાણ કરવા લોકોનો પ્રવાહ વધ્યો છે. તે ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન સોનાની ખરીદીને શુભ મનાતી હોવાની પરંપરાને કારણે પણ ઑક્ટોબર મહિનામાં સોનાની માંગમાં ઉછાળો નોંધાયો […]

નેગેટિવ રિટર્નના ભયથી ગોલ્ડ ETFમાં મૂડીપ્રવાહ 67 ટકા ઘટ્યો

નેગેટિવ રિટર્નના ડરથી ગોલ્ડ ETF તરફ રોકાણકારોનું આકર્ષણ ઘટ્યું નેગેટિવ રિટર્નના ડરી ગોલ્ડ ETFમાં મૂડીપ્રવાહ 67 ટકા ઘટ્યો ફેબ્રુઆરીમાં ગોલ્ડ ETFમાં નવો મૂડીરોકાણ ઘટ્યું છે નવી દિલ્હી: સોનાના ભાવમાં ઉંચા સ્તરેથી ફરીથી નોંધપાત્ર ઘટાડો થયો છે. રોકાણકારોને વર્ષ 2020ની તેજીનું પુનરાવર્તન વર્ષ 2021માં થશે કે કેમ તે અંગે આશંકા છે. સોનામાં નેગેટિવ રિટર્નના ડરથી રોકાણકારો […]

રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ પ્રત્યેનું આકર્ષણ યથાવત્: 384 કરોડનું બમ્બર રોકાણ

દેશના ઇક્વિટી માર્કેટમાં તેજીની સાથોસાથ ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ વધ્યું ઑક્ટોબરમાં ગોલ્ડ ઇટીએફમાં 384 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો જોવા મળ્યો દેશમાં પ્રવર્તમાન સમયમાં 11 ઇટીએફ સ્કીમ કાર્યરત છે નવી દિલ્હી: દેશનું ઇક્વિટી માર્કેટ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું હોવા છત્તાં રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ પ્રત્યેનું આકર્ષણ હજુ પણ યથાવત જોવા મળ્યું છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઇન […]

ગોલ્ડ ETF માં રોકાણનો વધ્યો ટ્રેન્ડ, ઓગસ્ટમાં રૂ.908 કરોડનો મૂડીપ્રવાહ આવ્યો

– કોરોનાની મહામારી વચ્ચે સોનાના ભાવમાં તેજી – રોકાણકારો સોનામાં રોકાણ તરફ વધ્યા – ગોલ્ડ ETF માં સતત પાંચમા મહિને નવો મૂડીપ્રવાહ કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન દેશના અર્થતંત્રમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે આ વચ્ચે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના હાજર ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. આ જ કારણોસર રોકાણકારોનો સોનામાં રોકાણ તરફ વધુ […]

ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં સતત ચોથા મહિને મૂડીપ્રવાહમાં વધારો

વૈશ્વિક અર્થતંત્રમાં વોલેટિલિટી વચ્ચે ગોલ્ડ ઇટીએફમાં મૂડીપ્રવાહ વધ્યો વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો મૂડીપ્રવાહ કુલ ગોલ્ડ હોલ્ડિંગ વિક્રમી 3785 ટન જેટલું થયું કોરોના સંકટને કારણે એક તરફ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો પ્રવાહ જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code